બાયોલોજી (Biology) કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બર્હિકંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલ છે ? પ્લેકોઈડ અધિચર્મીય સાઈક્લોઈડ પ્લેકોઈડ અને સાઈક્લોઈડ પ્લેકોઈડ અધિચર્મીય સાઈક્લોઈડ પ્લેકોઈડ અને સાઈક્લોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુચ્છમીનપક્ષ અસમાન ધરાવતી મત્સ્ય કઈ છે ? કટલા લેબિયો શાર્ક રોહુ કટલા લેબિયો શાર્ક રોહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાહ્યફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ? અસ્થિમત્સ્ય અને ઊભયજીવી અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય ઊભયજીવી અસ્થિમત્સ્ય અને ઊભયજીવી અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય તેવાં પ્રાણીઓ ક્યાં છે ? શાર્ક - સમુદ્રઘોડો શાર્ક - રે - ફિશ લેબિયો - કટલા લેબિયો - રે - ફિશ શાર્ક - સમુદ્રઘોડો શાર્ક - રે - ફિશ લેબિયો - કટલા લેબિયો - રે - ફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમુદ્રઘોડામાં મુખ કઈ બાજુ ખૂલે છે ? પૃષ્ઠ વક્ષ અગ્ર પાર્શ્વ પૃષ્ઠ વક્ષ અગ્ર પાર્શ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP