ચેઈન રૂલ (Chain Rule)
જો 24 વ્યક્તિઓ 8 દિવસ કામ કરે છે તો તેઓ કુલ રૂ.9600 કમાય છે. તેઓ પૈકી 12 વ્યક્તિઓ 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?

6800
8000
7200
7000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે તો અનાજ 20 દિવસ જ ચાલે છે. તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે ?

675 વ્યક્તિઓ
900 વ્યક્તિઓ
350 વ્યક્તિઓ
1350 વ્યક્તિઓ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ?

11
22
14
13

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP