ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ? 60મો સુધારો 62મો સુધારો 61મો સુધારો 63મો સુધારો 60મો સુધારો 62મો સુધારો 61મો સુધારો 63મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 332 334 330 338 332 334 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? સામાજિક વીમો સામાજિક સેવાઓ સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક વીમો સામાજિક સેવાઓ સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? બંધારણમાં જોગવાઈ નથી કલમ -51 એ કલમ -41 કલમ -24 બંધારણમાં જોગવાઈ નથી કલમ -51 એ કલમ -41 કલમ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ? 13 10 12 11 13 10 12 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP