ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-360 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-357 અનુચ્છેદ-360 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણામંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-365 અનુચ્છેદ-364 અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-365 અનુચ્છેદ-364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP