ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ? મૂળભૂત ફરજો સુધારવી બંધારણની કલમ "54” માં સુધારો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર આમુખમાં સુધારો કરવો મૂળભૂત ફરજો સુધારવી બંધારણની કલમ "54” માં સુધારો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર આમુખમાં સુધારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? લોકશાહી આપેલ તમામ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી આપેલ તમામ બિનસાંપ્રદાયિક સમાજવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે, મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતીય શોષણ અંગે માર્ગદર્શક સૂચનાઓના આદેશ કર્યા ? હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP