ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય મુદા નીચે ‘સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે ? બંગાળી ગુજરાતી દેવનાગરી અંગ્રેજી બંગાળી ગુજરાતી દેવનાગરી અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? નાણાં મંત્રી પ્રધાન મંત્રી કાયદા મંત્રી રાષ્ટ્રપતિ નાણાં મંત્રી પ્રધાન મંત્રી કાયદા મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઇ શકે નહીં ? જાહેર હિસાબ સમિતિ પંચાયતી રાજ સમિતિ ખર્ચ અગ્રતા સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ પંચાયતી રાજ સમિતિ ખર્ચ અગ્રતા સમિતિ અંદાજ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP