ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

રાજ્યસભાના અધ્યક્ષને
પ્રધાનમંત્રીને
રાષ્ટ્રપતિને
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

એટર્ની જનરલ
સુપ્રીમ કોર્ટ
વડીઅદાલત
બન્ને કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ?

26 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ?

નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી
વિધાનસભા અધ્યક્ષ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP