ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151(1) 150 148 151(2) 151(1) 150 148 151(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? ચાગલા પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ નાણાંવટી પંચ ચાગલા પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ નાણાંવટી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? દ્વિતીય પગાર પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ કાનૂન પંચ દ્વિતીય પગાર પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ કાનૂન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) TRAI ની સ્થાપના કયારે થઈ ? 1999 1997 2002 1991 1999 1997 2002 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP