ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? નાગાલેન્ડ આસામ હિમાચલ પ્રદેશ ઝારખંડ નાગાલેન્ડ આસામ હિમાચલ પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP