ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 2000-05 1993-98 1995-2000 2002-07 2000-05 1993-98 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં નાણાં મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં નાણાં મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. આપેલ તમામ ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 24 જાન્યુઆરી, 1950 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP