ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? રાજ્ય સરકાર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. આપેલ તમામ વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. આપેલ તમામ વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP