ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકલા લોકો માણે છે ? નાટક ભવાઈ તાંડવ નૃત્ય ગરબા નાટક ભવાઈ તાંડવ નૃત્ય ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? ઠાકોર આદિવાસી ભરવાડ રબારી ઠાકોર આદિવાસી ભરવાડ રબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અખો મીરાંબાઇ નરસિંહ મહેતા અસાઈત અખો મીરાંબાઇ નરસિંહ મહેતા અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ? આસો નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢી નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP