ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ? પઢાર આપેલ તમામ ઝુમર ઘેરીયા પઢાર આપેલ તમામ ઝુમર ઘેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ખંભાલીડા ઢાંક આબુ ઉપરકોટ ખંભાલીડા ઢાંક આબુ ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સાબરકાંઠા પંચમહાલ ડાંગ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ડાંગ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? ચૌધરીઓ - નવાના ચિત્ર ભીલો - ભારાડીના ચિત્રો કુંકણીઓ - ગોગજના ચિત્રો રાઠવા - પીઠોરાના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર ભીલો - ભારાડીના ચિત્રો કુંકણીઓ - ગોગજના ચિત્રો રાઠવા - પીઠોરાના ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP