ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલી નૃત્ય કઇ આદિજાતિનું લોકનૃત્ય છે ? ભીલ ચારણ દૂબળા પઢાર ભીલ ચારણ દૂબળા પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના પિતા અસાઈત ઠાકર ક્યાંના વતની હતા ? પાલનપુર પાટણ મહેસાણા સિધ્ધપુર પાલનપુર પાટણ મહેસાણા સિધ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. મુંબઈની શેઠાણી લીલુડી ધરતી કંકુ નરસિંહ મહેતા મુંબઈની શેઠાણી લીલુડી ધરતી કંકુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? અડાલજની વાવ - ગાંધીનગર પ્રાગમહલ - ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ અડાલજની વાવ - ગાંધીનગર પ્રાગમહલ - ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભૂજોડી' શું છે ? ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ ભુજની બાંધણી નું સ્થાનિક નામ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ કચ્છમાં વસ્તી એક જાતિ ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ ભુજની બાંધણી નું સ્થાનિક નામ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ કચ્છમાં વસ્તી એક જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP