સામાન્ય વિજ્ઞાન (General Science) એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ? 30 સે.મી. 10 સે.મી. 40 સે.મી. 20 સે.મી. 30 સે.મી. 10 સે.મી. 40 સે.મી. 20 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? પ્રજીવ ફૂગ વાઈરસ બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વાઈરસ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? સોડિયમ કોપર આયર્ન કેલ્શિયમ સોડિયમ કોપર આયર્ન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ? સંયોજકતા 5 છે સંયોજકતા 3 છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંયોજકતા 5 છે સંયોજકતા 3 છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે ? પ્લુટો યુરેનસ બુધ શનિ પ્લુટો યુરેનસ બુધ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP