સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ? 20.96% 0.04% 78% 18% 20.96% 0.04% 78% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? ચાર નવ આઠ પાંચ ચાર નવ આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? તાંબુ નવસાર બરફ મીઠું તાંબુ નવસાર બરફ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? એમોનીયો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) કળી ચૂનો એમોનીયો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) કળી ચૂનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા દિશા જાણવા વાતાવરણનું દબાણ માપવા દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા દિશા જાણવા વાતાવરણનું દબાણ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP