સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. ખાંડના ચોસલાં દાણાદાર ખાંડ સુગર શીરપ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં દાણાદાર ખાંડ સુગર શીરપ આઈસીંગ સુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? સફેદ તલ મેંદો ખાંડ કાળા તલ સફેદ તલ મેંદો ખાંડ કાળા તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... નિર્જલીકરણ દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? કેલ્શિયમ પ્રોટીન વિટામીન એ વિટામીન સી કેલ્શિયમ પ્રોટીન વિટામીન એ વિટામીન સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP