સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ફૂટ મીટર માઈલ લિટર ફૂટ મીટર માઈલ લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? ફેફસા ચામડી કીડની હૃદય ફેફસા ચામડી કીડની હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? કેલરી કિલોવાટ/અવર વોલ્ટ વોટ કેલરી કિલોવાટ/અવર વોલ્ટ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? પીવીસી સિલિકોન કાર્બન ટેફલોન પીવીસી સિલિકોન કાર્બન ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP