સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? ઉર્ધ્વીકરણ ડીપોઝીશન ઘનીકરણ બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ડીપોઝીશન ઘનીકરણ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીઓની રસીના શોધક કોણ હતા ? જ્હોન એન્ડર્સ એડવર્ડ જેનર જોનલ ઈ.સાલ્ક લિયોન જ્હોન એન્ડર્સ એડવર્ડ જેનર જોનલ ઈ.સાલ્ક લિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ? કેરોસીન હાઈડ્રોજન કોલસો ડીઝલ કેરોસીન હાઈડ્રોજન કોલસો ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ? મરક્યુરી વરાળ અને આર્ગન મરકયુરી ઓક્સાઈડ અને નિયોન સોડિયમ વરાળ અને નિયોન સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન મરક્યુરી વરાળ અને આર્ગન મરકયુરી ઓક્સાઈડ અને નિયોન સોડિયમ વરાળ અને નિયોન સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધણગેસ શેનું મિશ્રણ છે ? કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઈથિલિન બ્યુટેન અને પ્રોપેન કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઈથિલિન બ્યુટેન અને પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP