સામાન્ય વિજ્ઞાન (General Science) કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ? પ્લુટોનિયમ રેડિયમ ટાઈટેનિયમ ઝિર્કોનિયમ પ્લુટોનિયમ રેડિયમ ટાઈટેનિયમ ઝિર્કોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ? 76 વર્ષ 72 વર્ષ 70 વર્ષ 66 વર્ષ 76 વર્ષ 72 વર્ષ 70 વર્ષ 66 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? જોઉલ્સ એમ્પીયર ક્લોમ્બ વોલ્ટ જોઉલ્સ એમ્પીયર ક્લોમ્બ વોલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? એસ. વાકસ્માન રોબર્ટ કોચ લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એસ. વાકસ્માન રોબર્ટ કોચ લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? યકૃતનો હૃદયનો ફેફસાનો આંતરડાનો યકૃતનો હૃદયનો ફેફસાનો આંતરડાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP