સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 78 75 71 73 78 75 71 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 4.9 4.1 3.8 4.5 4.9 4.1 3.8 4.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘનમીટર = ___ 100 કિલો લીટર 100 મીલી લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર 100 કિલો લીટર 100 મીલી લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ક્લોરાઈડ સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં સોડિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP