સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુંકેસરચક્ર પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? મૂત્રપિંડ અને ચામડી હૃદય અને રક્તવાહિનીઓ સ્વાદુપિંડ અને યકૃત ફેફસા અને ઉદરપટલ મૂત્રપિંડ અને ચામડી હૃદય અને રક્તવાહિનીઓ સ્વાદુપિંડ અને યકૃત ફેફસા અને ઉદરપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.72 7.8 1.03 0.9167 0.72 7.8 1.03 0.9167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ખાવાનો સોડા કોસ્ટિક સોડા હાઇડ્રોક્લોરિક એસિડ ચૂનાનું પાણી ખાવાનો સોડા કોસ્ટિક સોડા હાઇડ્રોક્લોરિક એસિડ ચૂનાનું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કીકી નેત્રપટલ કનિનીકા નેત્રમણી કીકી નેત્રપટલ કનિનીકા નેત્રમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP