સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા માત્ર ૧,૨,૩ ૧,૨,૩,૪ માત્ર ૧,૩,૪ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૨,૩ ૧,૨,૩,૪ માત્ર ૧,૩,૪ માત્ર ૧,૨,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? ઋષભદેવ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ અજિતનાથ પાર્શ્વનાથ નેમિનાથ ઋષભદેવ અજિતનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત જંબુસામિચરિય રેવંતગિરિરાસુ દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત જંબુસામિચરિય રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP