સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ મલયગીરીસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ મલયગીરીસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુનિસુવ્રતચરિત ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર મુનિસુવ્રતચરિત ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી. એક પણ નહીં માત્ર ૧ ૧,૨ માત્ર ૨ એક પણ નહીં માત્ર ૧ ૧,૨ માત્ર ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ નવલખા મંદિર - ધૂમલી, જામનગર ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ નવલખા મંદિર - ધૂમલી, જામનગર ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP