સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

ભીમદેવ બીજો
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કિરાતાર્જુનીયમ - ભારવિ
કથાસરિતસાગર - સોમદેવ
ગીતગોવિંદ - જયદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

કથારત્નસાગર - કથાસંગ્રહ
આપેલ તમામ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?

નવી દિલ્હી, ભારત
શાંઘાઈ, ચીન
લંડન, ઇંગ્લેન્ડ
બીજિંગ, ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP