સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. મહારાણા મિલ-પોરબંદર વેણીભાઈ મીલ-ભાવનગર પરશુરામ પોટરીઝ-વડોદરા આઈના મહેલ-ભુજ મહારાણા મિલ-પોરબંદર વેણીભાઈ મીલ-ભાવનગર પરશુરામ પોટરીઝ-વડોદરા આઈના મહેલ-ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથક કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. શ્રીહર્ષ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર કલ્હણ શ્રીહર્ષ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP