GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાજેતરના અહેવાલ અનુસાર ભારતે 2018-19 માં ઈ-વેસ્ટ (E-Waste) ના ___ ટકા એકત્રિત કર્યા. 5 10 1 52 5 10 1 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે. ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ પી. વી. નરસિંહા રાવ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ પી. વી. નરસિંહા રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર મહામારીના કારણે એશિયામાં ખાઘ અસુરક્ષા (food insecurity) નો સામનો કરી રહેલાં લોકોની સંખ્યા બમણી થઈને ___ મિલિયન થવા જઈ રહી છે. 225 325 305 265 225 325 305 265 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. I, II, III અને IV ફક્ત I, II અને III ફક્ત II, III અને IV ફક્ત I અને IV I, II, III અને IV ફક્ત I, II અને III ફક્ત II, III અને IV ફક્ત I અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP