GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત ii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

મોરારજી દેસાઈ
ઇન્દીરા ગાંધી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજા વહીવટી સુધારણા કમિશનનો ચોથો અહેવાલ નીચેના પૈકી કઈ બાબત લગતો છે ?

ત્રાસવાદ સામે લડત
કર્મચારી વહીવટનું નવીનીકરણ
શાસનમાં નીતિમૂલ્યો
ઈ-ગવર્નન્સને ઉત્તેજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોગવાઈ સંસદની ખાસ બહુમતી અને રાજ્યોની સંમતિથી સુધારી શકાય છે ?

સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ
નાગરીકતાની પ્રાપ્તિ અને અંત
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજામન્નાર સમિતિની નીચેની પૈકી કોઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા
કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ
અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP