GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પાણીની કાયમી કઠિનતા એ ___ ની હાજરીના લીધે હોય છે.

સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ
સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
કોષ દિવાલ
કોષરસપટલ (cell membrane)
અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ટડપોલને ઝાલર - ગીલ (શ્વસનેન્દ્રીય) હોય છે.
માછલીઓ માત્ર પ્રાણીજ પદાર્થ ખાય છે.
તમામ માછલીઓને વાયુશય - સ્વીમબ્લેડર્સ (swim bladders) હોય છે.
ટેડપોલમા હૃદય ત્રણ ખાનાઓ (ચેમ્બર)નું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે ?

પ્રાકૃતિક પસંદગી (Natural Selection)
પરિવર્તન (Mutation)
વિયોજન (Isolation)
જાતિય પ્રજનન (Sexual Reproduction)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP