GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ટેડપોલમા હૃદય ત્રણ ખાનાઓ (ચેમ્બર)નું હોય છે.
ટડપોલને ઝાલર - ગીલ (શ્વસનેન્દ્રીય) હોય છે.
તમામ માછલીઓને વાયુશય - સ્વીમબ્લેડર્સ (swim bladders) હોય છે.
માછલીઓ માત્ર પ્રાણીજ પદાર્થ ખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ માં ખેડૂતો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવેલ ચળવળ “કૂકા ચળવળ''ના નામે જાણીતી છે.

બર્મા (મ્યાનમાર)
બિહાર
બંગાળ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે.
ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે.
iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં એ કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
i. સેકેરીન
ii. ફ્રૂક્ટોઝ
iii. સુક્રોઝ
iv. એસ્પાર્ટેમ (aspartame)

ફક્ત iv
i, ii, iii અને iv
ફક્ત i, iii અને iv
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એશિયાનના (ASEAN) ___ સંસ્કરણ (edition) માં ભારતે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો છે.

35મા
30મા
37મા
25મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજા વહીવટી સુધારણા કમિશનનો ચોથો અહેવાલ નીચેના પૈકી કઈ બાબત લગતો છે ?

શાસનમાં નીતિમૂલ્યો
ત્રાસવાદ સામે લડત
ઈ-ગવર્નન્સને ઉત્તેજન
કર્મચારી વહીવટનું નવીનીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP