GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બાઈ હરિરની વાવ ___ ખાતે આવેલી છે. મહેસાણા ચાંપાનેર માણસા અમદાવાદ મહેસાણા ચાંપાનેર માણસા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) “બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે. સરોત્રા (જિ. બનાસકાંઠા) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) ધોળકા (જિ. અમદાવાદ) સરોત્રા (જિ. બનાસકાંઠા) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) ધોળકા (જિ. અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક મહત્ત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે. શૈવ શાક્ત જૈન વૈષ્ણવ શૈવ શાક્ત જૈન વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે. 2. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે.3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 1830માં ___ દ્વારા લખાયેલા “તારીખે સોરઠ-વ-હાલાર" નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશના તત્કાલીન ઈતિહાસ ક્રમબધ્ધ રીતે આલેખવામાં આવ્યો છે. દીવાન રણછોડજી અમરજી મુલ્લા ફિરસોસી મુહમ્મદખાન મુર્તજા કુરેશી દીવાન રણછોડજી અમરજી મુલ્લા ફિરસોસી મુહમ્મદખાન મુર્તજા કુરેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP