GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નૃત્યો “ચાળો” તરીકે ઓળખાય છે. ડાંગી મેરાયો ભવાઈ મેર ડાંગી મેરાયો ભવાઈ મેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ___ માટે સુવિખ્યાત છે. તબલાવાદન ભૂંગળવાદન પખવાજવાદન મંજીરાવાદન તબલાવાદન ભૂંગળવાદન પખવાજવાદન મંજીરાવાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં. પહેલવાનો ચારણ કવિઓ અડાલજની વાવના કારીગરો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ પહેલવાનો ચારણ કવિઓ અડાલજની વાવના કારીગરો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) માણેકકોઠારી પૂનમનો મેળો ___ ખાતે યોજાય છે. દ્વારકા ડાકોર ભરૂચ પાલીતાણા દ્વારકા ડાકોર ભરૂચ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ બે મુખ્ય વર્ગો છે. રબારી કાઠી દરબાર ભરવાડ ગારૂડી રબારી કાઠી દરબાર ભરવાડ ગારૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP