GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "રહો, જાણ્યા એ તો, જગમહીં બધે છેતરાઈને, શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં." વસંતતિલકા હરિગીત શિખરિણી પૃથ્વી વસંતતિલકા હરિગીત શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી." વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી હરિગીત વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે." હરિગીત મનહર વસંતતિલકા મંદાક્રાંતા હરિગીત મનહર વસંતતિલકા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "વાય હવા વળ ખાતું આભ,વાદળમાં ખેંચાતું આભ." ચોપાઈ મનહર હરિગીત મંદાક્રાન્તા ચોપાઈ મનહર હરિગીત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'વિ + અવહાર' વેવાર વિહાર વ્યવહાર વાહર વેવાર વિહાર વ્યવહાર વાહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP