GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'મકાનની આધારભૂત થાંભલી' વળી મોભ કુંભી ફર્શ વળી મોભ કુંભી ફર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દ સમૂહ માટે શબ્દ આપો : 'પૃથ્વી અને આકાશ મળે છે એવું લાગે તે કલ્પિત રેખા.' રેખાંશ ક્ષિતિજ અક્ષાંશ પાતાળ રેખાંશ ક્ષિતિજ અક્ષાંશ પાતાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'હારજીત' અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ચિત્રકળા' મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય અવ્યયીભાવ મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'નવરાત્ર' મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવ્યયીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP