GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે.' દ્રષ્ટાંત ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક દ્રષ્ટાંત ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.' ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.' અતિશયોક્તિ સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'નિશાન'ની સમાનાર્થી સાચી જોડણી કઈ છે ? ચિન્હ ચિહન ચિહ્ન ચિનહ ચિન્હ ચિહન ચિહ્ન ચિનહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? ગ્રહાસથ ગૃહસ્ત ગૃહસ્થ ગ્રહસ્થ ગ્રહાસથ ગૃહસ્ત ગૃહસ્થ ગ્રહસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP