GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'વિ + આયામ" વિરામ વિયામ વિઆમ વ્યાયામ વિરામ વિયામ વિઆમ વ્યાયામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'ષષ + આનંદ' છાનન્દ શાનન ષડાનંદ સાનંદ છાનન્દ શાનન ષડાનંદ સાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'મહા + ઔષધિ' મહાક્ષતિ મહર્ષિ મહોદધિ મહૌષધિ મહાક્ષતિ મહર્ષિ મહોદધિ મહૌષધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'કહી ન શકાય એવું.' અકથ્ય કાહાય નકથ્ય અબોલ અકથ્ય કાહાય નકથ્ય અબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'ઉપમા ન આપી શકાય એવું.' અન્યમનસ્ક અનુપમ ઉપમાન હીનોપમાં અન્યમનસ્ક અનુપમ ઉપમાન હીનોપમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP