GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 5675 રૂ. 5600 રૂ. 6975 રૂ. 4890 રૂ. 5675 રૂ. 5600 રૂ. 6975 રૂ. 4890 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભાખરાનાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે ? જેલમ રાવી સતલજ બિયાસ જેલમ રાવી સતલજ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ do you visit the library every month ? Who How many How much How often Who How many How much How often ANSWER DOWNLOAD GUJARATI MCQ APP