GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું શ્રમ અને રોજગાર ખાતું ઉઘોગખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું શ્રમ અને રોજગાર ખાતું ઉઘોગખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા? ડૉ. બાબા સાહેબ આંબેડકર બાબુ જગજીવનરામ મીનુ મસાણી કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર બાબુ જગજીવનરામ મીનુ મસાણી કામરાજ નાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ઓપરેશન ફ્લડ” કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? 1967 1970 1985 1975 1967 1970 1985 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : દાવપેચ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેલવે રીઝર્વેશન માટે નીચેનામાંથી કઈ વેબસાઈટ ઉપયોગમાં લેવામાં આવે છે ? www.railwayreservation.com.in www.indianrail.gov.in www.indianrailway.reservation.com.go www.reservation.rail.gov.in www.railwayreservation.com.in www.indianrail.gov.in www.indianrailway.reservation.com.go www.reservation.rail.gov.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP