• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
Which of the followings is correct ?

accetacy
આપેલ પૈકી એક પણ નહીં
extasy
ecstacy

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

આ પ્રશ્ન રદ થયેલ છે.

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ?

તત્વમસિ
ઓથાર
નીરજા ભાર્ગવ
અંગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

શાલ્મલિ
શાલિગ્રામ
શાલિહોત્ર
શાલિવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ?

0 અને 0
0 અને -3
0 અને 3
3 અને 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ?

5/18
1/12
5/6
1/5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Gujarat Police Constable Practice MCQ Part - 3 GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) શબ્દકોશના ક્રમ Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US