GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ? પાશે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : સૂર્યમંદિર તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ her parents ___ for Varanasi ? Does, leave Do, left Did, leave Do, live Does, leave Do, left Did, leave Do, live ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થવિષયક આંકડાશાસ્ત્ર અર્થમિતિશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થવિષયક આંકડાશાસ્ત્ર અર્થમિતિશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ? સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP