GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘સુજની’ નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ? અમદાવાદ સુરત ભરૂચ કચ્છ અમદાવાદ સુરત ભરૂચ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? સુરત પાટણ ભાવનગર જામનગર સુરત પાટણ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘બિન્દુ સરોવર’ ક્યાં આવેલું છે ? સિધ્ધપુર પાટણ કચ્છ અમદાવાદ સિધ્ધપુર પાટણ કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) દાદા મેકરણ – કચ્છ સંત પીપા – રાજુલા સંતરામ મહારાજ – સંતરામપુર શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) દાદા મેકરણ – કચ્છ સંત પીપા – રાજુલા સંતરામ મહારાજ – સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP