GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ? અરવલ્લી સુરેન્દ્રનગર ગાંધીનગર મહિસાગર અરવલ્લી સુરેન્દ્રનગર ગાંધીનગર મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ? મીરા-દાતાર, ઉનાવા ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ મીરા-દાતાર, ઉનાવા ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી ? તક્ષશીલા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? ભીમદેવ બીજો જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ ભીમદેવ બીજો જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? આશાવલ ભીલ મહમૂદ બેગડો અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ આશાવલ ભીલ મહમૂદ બેગડો અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP