GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? સુરત ભરૂચ ખંભાત કંડલા સુરત ભરૂચ ખંભાત કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? બનાસકાંઠા મહિસાગર સાબરકાંઠા દાહોદ બનાસકાંઠા મહિસાગર સાબરકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP