GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? આયોડીન ટીંક્ચર બેન્ઝોઈન ઓ.આર.એસ. ફિનાઈલ આયોડીન ટીંક્ચર બેન્ઝોઈન ઓ.આર.એસ. ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 80 45 100 60 80 45 100 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? ઘા ની ઉપલી બાજુએ ત્રિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ દ્વિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ ત્રિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ દ્વિમસ્તક સ્નાયુ પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ? કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ? રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP