GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? આંતરિક અંકુશ આંતરિક ઓડીટ વચગાળાની તપાસ આંતરિક તપાસ આંતરિક અંકુશ આંતરિક ઓડીટ વચગાળાની તપાસ આંતરિક તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 8 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 8 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 4 3 5 6 4 3 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP