GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ? મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Put proper 'wh' pronoun in the following sentence:This is a fine opportunity ___ should not be lost. where when which what where when which what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ? કંપની ‘C’ કંપની ‘A’ કંપની 'A' અને 'B' કંપની 'B’ કંપની ‘C’ કંપની ‘A’ કંપની 'A' અને 'B' કંપની 'B’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___ Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pno = 1 Pon x Qon = 1 Pon x Pon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pno = 1 Pon x Qon = 1 Pon x Pon = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP