GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ?

64 વર્ષ
60 વર્ષ
56 વર્ષ
50 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ?

કંપનીમાં મૂડીની અછત
કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય.
કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય.
કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.
(a) નવજીવન સાપ્તાહિક
(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(c) પ્રજા હિતવર્ધક સભા
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા
(1) ઊકાભાઈ પ્રભુદાસ
(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ
(3) મોહનદારા ગાંધી
(4) શ્યામજી કૃષ્ણ વર્મા

b-1, c-2, d-4, a-3
d-4, a-1, b-2, c-3
a-3, d-2, c-4, b-1
c-1, a-3, b-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP