GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યૂટર્સને એકબીજાની સાથે જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? WAN FAN MAN LAN WAN FAN MAN LAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ? ક.મા. મુન્શી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ક.મા. મુન્શી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. વખત માત્ર તમારે દસ વખત માત્ર તમારે દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. બનવારીલાલ પુરોહિત નજમા હેપતુલ્લા જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક બનવારીલાલ પુરોહિત નજમા હેપતુલ્લા જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ગેલિયમ યુરેનિયમ સોડિયમ ટિન ગેલિયમ યુરેનિયમ સોડિયમ ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP