GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ -37 -47 69 78 -37 -47 69 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘ઈસરો' દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો. GSLV - K50 આપેલ પૈકી એક પણ નહીં PSLV - C34 GSLV - F05 GSLV - K50 આપેલ પૈકી એક પણ નહીં PSLV - C34 GSLV - F05 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP