GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ? તજીકીસ્તાન માલદિવ્સ ચાઈના ઉઝબેકિસ્તાન તજીકીસ્તાન માલદિવ્સ ચાઈના ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? જામનગર બોટાદ અમરેલી ભાવનગર જામનગર બોટાદ અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચુંવું - ટપકવું વાસ – સાથ કપટી – ઠગારું લાડણી – વહાલી ચુંવું - ટપકવું વાસ – સાથ કપટી – ઠગારું લાડણી – વહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A black smith uses ___ drill bellows trowel plane drill bellows trowel plane ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ બળવંતરાય મહેતા ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP